પ્રેમ એ માત્ર અનુભવ કરી શકાય. પ્રેમ ને ખાલી જીવી શકાય. ન તો એને વર્ણવી શકાય. ન એને સમજી શકાય. જ્યાં સમજ શક્તિ પૂરી થાય છે ત્યાંથી પ્રેમ ની શરૂઆત થાય છે. મેં અહીં માત્ર બે વ્યક્તિ ઓ વડે પ્રેમ ને આલેખવાનો પ્રયત્ન કર્યો છે. ઘણી વખત પ્રેમ ની પહેલ છોકરા તરફ થી કરતા જોયું છે. શું થાય જો પ્રેમ ની પહેલ છોકરી તરફ થી થાય? એક સ્ત્રી પ્રેમની લાગણીઓ માં કઈ રીતે ભીની થાય છે. તે આલેખવાનો પ્રયત્ન કર્યો છે. જો તમે પ્રેમ માં છો અથવા પ્રેમ ની શક્તિ માં વિશ્વાસ રાખો છો. તો આ પુસ્તક તમારા વાંચવા લાયક છે.
““Soch Safalta Ki”” has been added to your cart. View cart






Reviews
There are no reviews yet.